વૉટરફોલમાં છોકરા કૂંદી ગયો, કિનારે પકડવાની કોશિશ પણ હાથ લપસતા જ પાણીમાં થયો ગરકાવ, VIDEO જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા

સોમવાર, 1 જુલાઈ 2024 (17:14 IST)
પુણેના લોનાવલા વિસ્તારમાં ભુશી બાંધની પાસે ધોધમાં ત્રણ લોકોના ડૂબવાથી મોત થઈ પછી આ પ્રકારની એક વધુ ઘટના સામે આવી છે. ધોધમાં કૂદકો મારતા એક યુવક તીવ્ર પાણીમા તણાઈ ગયો. 
 
આ ઘટના પિંપરી ચિંચવાડની છે પિંપરી ચિંચવાડના તમ્હિની ઘાટમાં એક યુવક ધોધમાં વહી ગયો. મૃતકની ઓળખ સ્વપનિલ ધાવડેના રૂપમાં થઈ છે જે તેમના જીમના બીજા 32 લોકોની સથે ગયો હતો.  તે શનિવારે ફરવા માટે મુલશી તાલુકાના તમ્હિની ઘાટ ગયો હતો. 


 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર