8 સપ્ટેમબર પોલીસ મુરાદાબાદ નિવાસી યુવતીએ કહ્યુ કે 25 ફ્રેબ્રુઆરી 2018ના એક લગ્ન સમારંભમાં તેની મુલાકાત રામનગર નિવાસી યુવક સાથે થઈ હતી. ધીમે ધીમે પ્રેમસંબંધમાં બદલાઈ ગયા. યુવતીનો આરોપ છે કે લગ્નની લાલચ આપી યુવક તેની સાથે ઘણી વાર શારીરિક સંબંધ બનાવ્યા. અને તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી તેનુ ખૂબ યૌન શોષણ કર્યુ. હવે લગ્ન તો કર્યા પણ વિદાય માટે પણ 5 વર્ષની શરત મુકી દીધી છે. પોલીસે આ અંગેની તપાસ કરી રહી છે.