LIVE UPDATE
- 28 ઓગસ્ટના રોજ વીડિયો કોંફ્રેસિંગ દ્વારા ગુરમીત રામ રહીમને સજા સંભળાવી શકાય છે. આજે કોર્ટે દોષે સાબિત કર્યા છે પણ 28 ઓગસ્ટના રોજ સજા નક્કી કરવામાં આવશે. ગુરમીત રામ રહીમને સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટ માત્ર 4 મિનિટના અંતર પર સેનાના પશ્ચિમી કમાંડમાં મુકવામાં આવશે. રામ રહીમ માટે ટેંપરેરી જેલ બનાવી છે. રામ રહીમને પશ્ચિમી કમાંડમાં સેનાની કસ્ટડીમાં મુકવામાં આવશે. પશ્ચિમી કમાંડ સેનાનો એ વિસ્તાર છે જ્યા કોઈ પક્ષી પણ ફફડી શકતુ નથી.
- સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટમાં જજે નિર્ણય વાંચવો શરૂ કર્ય્
- ફક્ત જજ વકીલ અને રામ રહીમ કોર્ટ રૂમમાં હાજર છે. જજ જગદીપ સિંહ સંભળાવશે ગુરમીત રામ રહીમ પર નિર્ણય