જાણો દેશમાં કયા રાજ્યમાં શુ સ્થિતિ છે
- અનામતની વિરૂદ્ધ ભારત બંધ દરમ્યાન ભોજરપુરમાં આક્રોશિત યુવાનોને રસ્તા પર આગજની કરી ટ્રાન્સપોર્ટેશન બાધિત કરી દીધું. કટેલાંક યુવાનો સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતા કે અનામત જાતિના હિસાબથી નહીં પરંતુ આર્થિક રીતે નબળા લોકોને મળવું જોઇએ જેથી કરીને તમામ વર્ગના લોકો સમાજની મુખ્યધારામાં આવી શકે.