viral videoચોંકાવશે માછલી ખાતી આ બકરીનો વીડિયો, સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે.
શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (13:50 IST)
શું તમે કોઈ બકરીને ક્યારે માંસાહારી ભોજન કરતા જોયુ છે. કે પછી તમને લાગે છે કે કોઈ બકરી ઘાસને છોડીને માંસ ખાશે. તમે ના જ કહેશો પણ તાજેતરમા% વાયરલ થએ એરહ્યુ આ વીડિયો તમને ચોંકાવશે થોડા દિવસો પહેલા ઈંસ્ટાગ્રામ પર આ વીડુયોને પોસ્ટ કરાયુ હતું.