જેમ કે એલેક્ઝાન્ડર મેક્વીન, બાલેન્સિયાગા આર્કાઇવ્ઝ - પેરિસ, ©️ ચેનલ, ક્રિશ્ચિયન ડીયોર કોચર, ©️ મેસન ક્રિશ્ચિયન લુબોટિન, કોરા ગિન્સબર્ગ એલએલસી, ડ્રીસ વેન નોટેન, એનરિકો ક્વિન્ટો અને પાઓલો તિનારેલી કલેક્શન, ફેશન મ્યુઝિયમ બાથ, ફ્રાંચેસ્કા ગેલોવે કલેક્શન - લંડન જેવા અનેક આંતરરાષ્ટ્રીય ફેશન હાઉસ અને ફેશન ડિઝાઇનર્સનું કલેક્શન અહીં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. ભારતીય ફેશન ડિઝાઇનર રાહુલ મિશ્રા, રિતુ કુમાર, અબુ જાની સંદીપ ખોસલા, મનીષ અરોડા, સબ્યસાચી, તરુણ તાહિલિયાની,અનામિકા ખન્ના, અનીતા ડોંગરે, અનુરાધા વકીલના પોશાક પણ અહીં જાદુ વિખેરી રહ્યા છે.
ભારતનાં અનેક યૂરોપીય ડિઝાઇનરોને પ્રેરણા આપી છે, ખાસ કરીને 18મીથી 21મી સદી સુધી, પણ તેમાંથી ત્રણ દિગ્ગજોનું ફેશન હાઉસ ખાસ છે - શનેલ,