ઘટી રહ્યો છે કોરોનાનો ગ્રાફ, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા કોરોનાના 26041 કેસ

સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (10:52 IST)
છેલ્લા ઘણા દિવસોથી કોરોનાથી રાહત મળી રહી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 26,041 નવા કેસ નોંધાયા જ્યારે 29,621 દર્દીઓ સાજા થયા. એક્ટિવ કેસની સંખ્યા 2,99,620 છે. આ આંકડો 191 દિવસ પછી આટલુ ઓછુ જોવાયો છે. 
 
ભારતમાં ગઇકાલે 68,42,786 લોકોને રસીકરણ કરવામાં આવ્યું . ભારતની કુલ સંખ્યા 85.60,81.527 પર પહોંચી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર