Chinese Rocket Landing news- ધરતીથી ટળી ગયુ મોટો ખતરો, બેકાબૂ ચીની રોકેટનો કાટમાળ અહીં પડ્યો

રવિવાર, 9 મે 2021 (11:32 IST)
ચીનના અનિયંત્રિત  થયા રૉકેટ લાંગ માર્ચ 5બીનો કાટમાળ આજે એટલે રવિવારે પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરી ગયો અને તેના માલદીવની પાસે હિંદ મહાસાગરમાં પડવાની ખબર છે. જનાવી રહ્યા છે કે હિંદ મહાસાગરમાં કાટમાળ પડવાથી ધરતી પર મૉટો ખતરો ટળી ગયો. છેલ્લા બે દિવસોથી ચીનના એક 21 ટન ભારનો વિશાળકાય રોકેત અંતરિક્ષમાં અનિયંત્રિત થઈ ગયો હતો અને પૃથ્વીની તરફ વધી રહ્યો હતો. દેશની અંતરિક્ષ એજેંસીએ તેણી જાણકારી આપતા લોકો અને સરકારના તે સવાલોના જવાન આપી દીધુ કે આ રોકેટનો કાટમાળ ક્યાં પડશે. 

ચીનના મેંસ સ્પેસ ઈંજીનીયરિંગ કાર્યાલયએ જણાવ્યો કે ચીનના લાંગ માર્ચ 5 બી રૉકેટના અવશેષ બીજિંગના સમયમુજબ સવારે 10 વાગીને 24 મિનિટ ઓઅર પૃથ્વીના વાયુમંડળમાં ફરી પ્રવેશ કરી ગયા અને તે 72.47 ડિગ્રી પૂર્વી દેશાંતર અને 2.65 ડિગ્રી ઉત્તરી અક્ષાંસમાં સમુદ્રના એક ખુલ્લા ક્ષેત્રમાં પડ્યા. 
 
સાઉથ ચાઈના માર્નિગ પોસ્ટએ જણાવ્યો કે વધારપણુ અવશેષ પૃથ્વીના વાયુમંડળમાં ફરી પ્રવેશના સમયે જ બળી ગયા. ચીનએ આ રૉકેટની મદદથી અંતરિક્ષમાં બનાવતા તેમના તિયાંગોંગ સ્પેસ સ્ટેશનનો પ્રથમ ભાગ મોક્લ્યો હતો. આ રૉકેટમા 29 એપ્રિલને દક્ષિણી દ્વીપીય પ્રાંત હૈનાનમાં વિસ્ફોટ થઈ ગયો હતો.  
 
વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર