અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી લગભગ 15 મિનિટ સુધી મંચ પર રહ્યા હતા.
પ્રયાગરાજમાં રાહુલ અને અખિલેશની સભામાં નાસભાગ મચી, કાર્યકરો બેરિકેડ તોડીને ઘૂસ્યા, ઘણા ઘાયલ
ઉત્તર પ્રદેશમાં સપા અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે.
પ્રયાગરાજના ફૂલપુરમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવની રેલીમાં નાસભાગ મચી ગઈ હતી. કાર્યકરો બેરિકેડ તોડીને સ્ટેજ પર પહોંચ્યા હતા. જેનાથી બંને નેતાઓ નારાજ છે