શાહે કહ્યુ કે કાર્યકર્તા પાર્ટીની રીઢની હડ્ડી છે. બાકી પાર્ટીઓ પોતાના નેતાઓના આધાર પર ચૂંટણી જીતે છે. પણ ભાજપા પોતાના બૂથ પર ગોઠવાયેલા કાર્યકર્તાઓને કારણે ચૂંટણી જીતે છે. નાનો કાર્યકર્તા પાર્ટી સાથે કામ કરે છે. પાર્ટી તેને શુ મોકો આપે છે ઉદાહરણ હુ છુ.