ગુજરાતી જોક્સ- હું બધાને ઓળખું છું

સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (16:04 IST)
ફેસબુક- હું બધાને ઓળખું છું 
 
ગૂગલ - મારી પાસે બધી જ માહિતી છે 
 
ઈંટરનેટ- મારા વગર તમે બન્ને ચાલી પણ નહી શકતા 
 
 
ચાર્જર- એ- કોને ચરબી ચડી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર