શોબિજ વર્લ્ર્ડ હમેશા હીરોઈનના હૉટ અને ગ્લેમરસ ફોટા જોવા મળે છે. તેમની બોડી અને કવર્સ જોઈ ઘણી છોકરીઓ ઈર્ષ્ર્યાથી ભરી ઉઠે છે. તે આ નથી જાણતા છ કે હીરોઈનોની ઓરિજનલ બ્યૂટી નથી. હીરોઈનોના ફોટાઓને ફોટોશૉપથી સુંદર બનાવાય છે અને આખી દુનિયા સમજે છે કે આ તેમની રોયસ સુંદરતા છે.