આમ પણ જોઈએ તો શ્રદ્ધા કપૂરને પિતા શકતિ કપૂર માટે લગાવ વધુ છે. તો તેના માટે શ્રદ્ધા ગિનિઝ વર્લ્ડ રેકોર્ડસના અધિકારીઓઅ સાથે વાત કરવા માટે વિચારી રહી છે. શ્રદ્ધાનું કહેવું છે કે તેના પિઅતાએ ત્રણ દાયકા સુધી બોલીવુડની ફિલ્મોમાં નેગેટીવ ભૂમિકાઓ કરી છે. તો આ માટે તેમને ગિનિઝ વર્લ્ર્ડ રેકોર્ડસ તરફથી સર્ટીફીકેટ મળવું જ જોઈએ.