ગુજરાતી જોક્સ - બે વાતો

શુક્રવાર, 28 જુલાઈ 2017 (16:19 IST)
પત્ની - તમે મને બે એવી વાત કહો જેમાંથી એક સાંભળીને હુ ખુશ થઈ જાઉ અને બીજી સાંભળીને નારાજ.. 
પતિ - તુ મારી જીંદગી છે અને બીજી વાત... 
લાલત છે આવી જીંદગી પર !! 

વેબદુનિયા પર વાંચો