અમાસ આ તિથિ પર પૂજા-પાઠ કરવાનું ખાસ મહત્વ હોય છે. જે લોકો દર મહિનાની અમાવસ્યા પર કઈક ખાસ ઉપાય કરે છે, એમના ઘરમાં દેવી-દેવાતાઓની કૃપા અને બરકત બની રહે છે. પરિવારમાં સુખનું વાતાવરણ બને છે અને પરેશાનીઓ દૂર રહે છે. અહીં જાણો એવા ઉપાય જે અમાસ પર કરી શકાય છે.
અમાવસ્યા પર કોઈ તળવામાં ઘઉંના લોટની ગોળી બનાવીમે માછલીને ખવડાવો.
કોઈ મંદિરમાં અનાજના દાન કરવુ. સાવરણી દાન કરવી. બ્રાહ્મણને ભોજન કરાવવું.
શિવલિંગ પર દૂધ અને કાળા તલ ચઢાવવું.
અમાવસ્યા પર ક્રોધ ન કરવું. ઘરમાં ક્લેશ ન કરવું. કોઈ પણ અનૈતિક કામ ન કરવું.