ગુજરાતી જોક્સ - ટીચર-સ્ટૂડેંટસ જોક્સ

શુક્રવાર, 22 જૂન 2018 (15:36 IST)
1. 
ટીચર- સંજૂ યમુના નદી કયાં વહે છે? 
સંજૂ- જમીન પર 
ટીચર- નક્શામાં જણાવ કયાં વહે છે? 
સંજૂ- નક્શામાં કેવી રીતે વહી શકે છે 
નક્શો પલળી જશે!!! 
 
 
2. 
ટીચર-તમે પરિંદા વિશે બધુ જાણો છો ? 
સ્ટૂડેંટ - હાં 
ટીચર- સારું તો જણાવો કે કયું પરિંદો ઉડી નહી શકે??
સ્ટૂડેંટ - મરેલું પરિંદા 
ભાગ અહીં થી  ગધેડો !! 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર