સિંહ ( leo) - સિંહ રાશિના લોકોને લાભ અને શુભ પરિણામો મેળવશે.તમારી આવકની માત્રા સારી રહેશે. પરંતુ ખ્રચ વધારે હોવાથી તમારા હાથમાં રોકડ નહી રહેશે. વર્તમાન સમયમાં ખાસ કરીને કોર્ટ સંબંધી વિષયો પર વધારે ખર્ચ અપ્રત્યાશિત રૂપથી વધાવથી પણ પરિણામ અપેક્ષા મુજબ ન મળવ આથી તમારી નિરાશા થઈ શકે છે. સરકાત સબંધી કામ અને સેલ્સ ટેક્સ અને ઈનકમ ટેક્સના વિષયમાં તપાસ થશે અને તમારા કાનૂનના જાળમાં આવી જવાની શકયતા છે. આ અઠવાડડિયાનું મધ્ય ભાગ તમારા માટે વધારે શુભ રહેશે. આવક વૃદ્ધિની યોજના , ઉધારી , લોન વગેરે કાર્ય શક્ય હોય તો આ સમયમાં પૂરા કરી લો. અઠવાડિયાના અંતિમ ભાગમાં તમારા કામમાં અચાનક કોઈ અવરોધ આવશે. તમારા કામ વચ્ચમાં જ અઠકી જશે. જીવનસાથીથી સંબંધોમાં પણ અસંતોષ રહેશે. લગ્ન માટે વિચાર કરી રહ્યા અપરિણીત જાતકો ને પણ મોડું થઈ શકે છે. કયાં વાત ચાલી હોય તો નકારાત્મક જવાન આવવાની શકયતા છે. ભાગીદારી માં પણ સંભળવું પડશે.