આજે મધર્સ ડે (Mother's Day) છે. આ અવસરને સ્પેશલ બનાવવા માટે કંઈક સ્પેશલ કરવો જોઈએ જેનાથી મમ્મી એ.. ન ખુશમ ખુશ થઈ જશે. કાર્ડ આપવું આ... મમ્મીના કોઈ કામનુ નથી.... ચોકલેટની ભેટ આપશો તો તેનો મોટો ભાગ તમારે ફાળે આવશે. સાચુ કહીએ તો આ બધી રીતો બહુ જૂની થઈ ગઈ છે. ઠેઠ જૂના જમાનાની રીત આજે પણ એટલો જ આનંદ આપનારી છે. તો પછી અજમાવી જુઓ આ મધર્સ ડે પર ....
- મમ્મીના કહેવાના પહેલા જ જમાવાનુ ડાઈનીંગ સજાવી દો, થાળીઓ લગાવી દો, પાણી અને ગ્લાસ જમાવી દો, સલાડ કાપીને મૂકી દો.
- આ શક્ય ન હોય તો ઘરે જ તમે જાતે ભોજન બનાવવાનુ આયોજન કરો. તેમના પસંદગીની ફિલ્મો જોવા માટે તેમને મુક્તિ આપો. ડીવીડી પણ તમે જ લાવીને આપો. કેટલીક ફિલ્મો આ પણ હોઈ શકે છે - નંદિની, આનેંદ, તીસરી કસમ, કોરા કાગજ, ઈજાજત, સિલસીલા. મમ્મીઓને આંસુ વહેવડાવવા બહુ પસંદ હોય છે. તેનાથી મન પણ હલકુ થઈ જાય છે. પડોશન, અમોલ પાલેકરની કોઈ ફિલ્મ, ખૂબસૂરત, બાવર્ચી કે અમિતાભની કોઈ સ્ટંટ ફિલ્મ પણ છે.
- બપોરે કુલર પાણીથી લબાલબ ભરી દો.
- ઘરમાંથી જૂના ફોટા કાઢીને મમ્મી સાથે બેસીને જુઓ, અને મમ્મીને પૂછતા જાવ કે અમુક વ્યક્તિ કોણ છે. આ ફોટો કોણે પાડ્યો હતો. સાંજે મમ્મીને મંદિર લઈ જાવ.