કંઠ ભૂરો થઈ ગયો. જેને કારણે તેમને નીલકંઠ તરીકે ઓળખાવા લાગ્યા.
મહાશિવરાત્રિ પર ભક્ત આખો દિવસ અને રાત્રે વ્રત રાખે છે અને બીજા દિવસે સવારે વ્રતનુ પારણ કરે છે. એવુ કહેવાય છે કે મહાશિવરાત્રિ નુ વ્રત કરવાથી રાજસ ગુણ અને તામસ ગુણ પર નિયંત્રણ કરી શકાય છે.
બીજી બાજુ શિવલિંગ પર અબરખ ભસ્મ અને ઘતુરો ચઢાવવાથી કાલ સર્પ, પિતૃ દોષ અને ગોચરોમાં નીચ ગ્રહોના પ્રભાવથી મુક્તિ મળશે. પંચામૃત સ્નાન કરાવવાથી સાત જન્મોના પાપોનો નાશ થશે. સોમવારે શિવ પાર્વતીના વિવાહોત્સવની ધૂમધામ રહેશે.