મિડિલ ક્લાસની બલ્લે બલ્લે? મળશે ફ્રી હેલ્થ ઈંશ્યોરેંસ

શુક્રવાર, 22 ડિસેમ્બર 2023 (12:59 IST)
2024 Chunav Health Insurance:  અત્યારે દેશમાં સૌની પાસે સ્વાસ્થય વીમો નથી. તેણે ડર લાગી રહ્યુ છે કે કયારે હોસ્પીટલ જવુ પડી જાય અને ત્યાતે પૈસા ક્યાંથી આવશેૢ જે લોકોને 5 લાખનો કવર મળે છે તે ન માત્ર તેને સમજી રહ્યા છે 2024ના ચૂંટણીથી પહેલા સરકારએ એક મોટુ પ્લાન તૈયાર કર્યુ છે. 
 
જીહા કેંદ્ર સરકાર આયુષ્માન યોજનાનુ વિસ્તાર કરવા જઈ રહી છે. સરકાર આયુષમાન યોજનાના હેઠણ સારવારની ખર્ચ સીમા બમની કરી 10 લાખ રૂપિયા કરવાના વિચાર કરી રહી છે જો આવુ થતુ તો આ નિર્ણયનો અસર વ્યાપક થશે દેશમાં આશરે 41 કરોડ લોકોની પાસે કોઈ હેલ્થ વીમો નથી. 
 
 
રિપોર્ટ અનુસાર, સારવાર માટે 5 લાખ રૂપિયાની મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે.
લગભગ 41 કરોડ લોકો કે જેમની પાસે હાલમાં સ્વાસ્થ્ય વીમો નથી તેમને પણ આ યોજનાના દાયરામાં સામેલ કરી શકાય છે.
હાલમાં આયુષ્માન યોજના હેઠળ કુલ 60 કરોડ લોકોને લાવવાનો લક્ષ્યાંક છે, જે હજુ પૂર્ણ થવાનો બાકી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર