.......મહિલાઓને ઉત્તેજિત કરતા પુરૂષોના અંગ વિશે જાણો આગળ
પુરૂષના ખભા -
* પુરૂષના પહોળા ખભા મહિલાઓને સૌથી વધારે એમની તરફ આકર્ષિત કરે છે. જ્યારે પુરૂષ એમની બાહુપાશમાં મહિલાઓને આલિંગન કરે છે તો મહિલા પૂર્ણ રૂપથી ઉત્તેજિત થઈ જાય છે.
* પુરૂષની જીભ - આ પુરૂષના શરીરના એક એવું અંગ છે જેને મહિલાઓ ખૂબ પસંદ કરે છે . જો પુરૂષ એમના જીભના યોગ્ય પ્રયોગ કરી મહિલાના શરીર પર અડે છે. મતલબ જીભથી મહિલાના શરીરને સહેલાવવું , હોંઠના સ્પર્શ કરવા વગેરેથી તો મહિલા એમના ઉતેજનાની ચરમોત્કર્ષ પર પહોચી જાય છે.