લાંબા સમયથી એ જોવા મળી રહ્યુ છે કે દુનિયાભરમાં જળ પ્રદૂષણનુ સ્તર વધતુ જ જઈ રહ્યુ છે. માણસોની બેદરકારીને કારણે નદીઓમાં ઝડપથી ગંદકી ફેલાય રહી છે. આ પ્રદૂષણને રોકવા માટે સપ્ટેમ્બર મહિનાના ચોથા રવિવારે દુનિયાભરમાં વિશ્વ નદી દિવસ ઉજવાય છે. આ દિવસની શરૂઆત 2005માં થઈ છે. જેને આજે દુનિયાભરના અનેક દેશો ઉજવે છે.
- દુનિયાના 18 દેશ એવા છે જ્યા એક પણ નદી નથી.
- બાગ્લાદેશમાં લગભગ 700થી વધુ નદીઓ ક હ્હે. તેથી તેને નદીઓની ભૂમિ કહેવામાં આવે છે.
- ભારતમાંથી થઈને વહેનારી સૌથી મોટી નદી સિંધુ નદી છે.
- ભારતમાં લગભગ 400થી વધુ નદીઓ છે. જેમા ગંગા નદીને સૌથી મોટી માનવામાં આવે છે.