13 થી 17 વર્ષના વયની આ છોકરીઓ પ્રેગ્નેંટ થવાના આ બનાવની જ્યારે તપાસ કરવામાં આવી તો તો જાણવા મળ્યુ કે આ બધી છોકરી એક બર્થડે પાર્ટીમાં હતી. અહીં જે છોકરીઓ સ્વીમિંગ પુલમાં પાર્ટી કરી રહી હતી એ પ્રેગ્નેંટ થઈ ગઈ જ્યારે જે છોકરીઓ પુલમાં ઉતરી નહોતી તેમને કોઈ સમસ્યા થઈ નહી.