ગુજરાતી જોક્સ - BMW માં તો બેસી છે જાડી, હવે શું રોકેટમાં બેશશે

ગુરુવાર, 16 ઑગસ્ટ 2018 (15:58 IST)
ભિખારી કારમાં બેસેલી શેઠાણીથી 
 
મેડમ 1- "રૂપિયા આપો ને!!"
 
મેડમએ રૂપિયા આપી દીધા- બાબા દુઆ તો આપતા જાઓ 
 
ભિખારી - BMW માં તો બેસી છે જાડી, હવે શું રોકેટમાં બેશશે !! 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર