સલમાન કેમ પાછળ રહે ?

IFM
શાહરૂખે 'ઓમ શાંતિ ઓમ'ને માટે પોતાના મસલ્સ બનાવ્યા અને હવે આ જ કામ આમિર ખાન પણ કરી રહ્યા છે. ત્રીજા ખાન સલમાન તો પોતાના મસલ્સ માટે જ જાણીતા છે.

છતાં બે ખાનોને જોઈને તેમને થોડો ખતરો અનુભવ્યો છે. સલમાનને લાગે છે કે તે જાડા થઈ ગયા છે. ખાસ કરીને કમર તરફ તેમની ચરબી વધી ગઈ છે. તેમને આટલુ ભાન થતાં જ તેમની પર પાતળા થવાનુ ભૂત સવાર થઈ ગયુ.

તેમને ખાવા-પીવા પર નિયંત્રણ કરવાનુ ચાલુ કરી દીધુ અને થોડા દિવસ મહેનત પણ કરી. પરિણામ સ્વરૂપે તેમની કમર 5 ઈંચ ઓછી થઈ ગઈ અને તેઓ ચુસ્કમરવાળથઈ ગયા.

સલમાન ખાન હાલ બોની કપૂરની ફિલ્મ 'વોંટેડ'માં કામ કરી રહ્યા છે. આ ફિલ્મ માટે સલમાન વિશેષ રૂપે મસલ્સ બનાવી રહ્યા છે. સલમાનનું માનવુ છે કે આ ફિલ્મને જોયા પછી તેમના પ્રશંસક ખુશ થઈ જશે.

વેબદુનિયા પર વાંચો