Do's and Dont's During Kumbh Mela- કુંભ મેળામાં જઈ રહ્યા છો તો યાદ રાખો આ 24 જરૂરી વાતોં
મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (16:00 IST)
કુંભ મેળામાં જઈ રહ્યા છો તો યાદ રાખો આ 24 જરૂરી વાતોં
કુંભ મેળા માટે આમ તો શાસ્ત્રોમાં ઘણા બધા નિયમને જણાવ્યુ છે. પણ લોકો કેટલાક ખાસ નિયમનો પાલન પણ નહી કરે છે તો તેનો કુંભમાં આવવું માત્ર પર્યટન જ હોય છે તે સિવાય કેટલીક એવી વાત છે જે કુંભમાં જતા પહેલા જાણી લેવી. કુંભમાં કેટલાક એવા કાર્ય હોય છે જેને નહી કરવા જોઈએ અને કેટલાક એવા કાર્ય હોય છે
જે કરવાથી પુણ્ય લાભ મળે છે. જાણો કે તે કયા કાર્ય અને વાત છે.
આ નહી કરવું
1. જો ત્રિવેણી સંગમ પર તીર્થ કરતા બળદ, ભેંસ પર બેસીને કરે છે તો તે નરકવાસી બને છે.
2. જો કોઈ માણસ કોઈ સાધું સંતનો અપમાન કરે છે. તેનો મજાક ઉડાવે છે તે નિમ્ન યોનિમાં જન્મ લે છે.
3. કોઈ પણ રીતના માંસ, મદિરા વગેરે તામસિક ભોજનનો સેવન કરીને જે તીર્થ ગમન કરે છે તે અદ્ર્શ્ય સાધુ આત્માઓ દ્વારા શાપિત હોય છે.
4. માસિક ધર્મથી ગ્રસિત મહિલા કે અપવિત્ર કર્મ કરનાર પુરૂષ તીર્થ સ્નાન ન કરવું. આવું કરવાથી પાપ લાગે છે.
5. નદીમાં મૂત્ર કરવું મહાપા ગણાય છે. આ સંબંધમાં બાળકોને જરૂર જણાવો.
6. ક્યાં પણ ગંદગી ન કરવી. યોગ્ય જગ્યા પર જ શૌચ વગેરે કરવું.
7. કુંભ મેળમાં નકામા ન ફરવું. યોગ્ય સ્થાન પર થોભીને જ કુંભના મજા લેવા.
8. કોઈ પણ અજાણ વસ્તુને હાથ ન લગાવવી.
9. કોઈને પરેશાનીમાં મૂકીને ન જવું અને ન કોઈ પણ પ્રકારની પરેશાની ઉભી કરવી.
10. તમારી સાથે બાળકોને ન લઈ જવું. લઈ જઈ રહ્યા છો તો તેને તમારાથી જુદ ન કરવું.
11. લાઈન અને નિયમોના પાલન કરવું. આવું કરવાથી બધાને પરેશાની નહી થશે અને વ્યવસ્થા સુચારું રહેશે.
12. ક્યાં પર પણ નાટક જોવાનારાની ભીડ્માં શામેલ ન થવું.
આ કરવું
1. તીર્થમાં જપ દાન ઉપવાસ પૂજા પાઠ વગેરેના મુખ્ય કર્મ હોય છે અને તેને જાણીને કરવું.
2. મુંડન કરાવ્યા પછી પીંડદાન કરવાનો મહત્વ છે.
3. દરરોજ બ્રહ્મમૂહૂર્તમાં ઉઠયા પછી સવારે અને સાંજે સંધ્યાવંદન કરવું.
4. જો થઈ શકે તો કલ્પવાસનો સંકલ્પ લેવું.
5. કઈક નહી કરી શકતા તો ઓછામાં ઓછા બધા સ્નાન પૂર્ણ કરીને જ જવું.
6. વૈષ્ણવ, શૈવ શાક્ત કે ઉદાસીન સાધુના પ્રવચન સાંભળવું.
7. સ્નાન કર્યા પછી શાસ્ત્ર વિધિથી પૂજન કરવું.
8. પરેશાન માણસને જુવો તો તેની મદદ કરવી.
9. કુંભના મહત્વપોર્ણ સ્થાન જેમ કે પોલીસ સ્ટેશન, ધર્મશાળા અને રેલ્વે સ્ટેશનની પૂર્ણ જાણકારી નક્શા વગેરેની પૂર્ણ જાણકારી રાખવી.
10. તમારી પાસે બધા રીતના મહત્વપૂર્ણ મોબાઈલ અને ફોન નંબરની એક ડાયરી રાખવી.
11. કુંભમાં જતા પહેલા તમારી પાસે યોગ્ય માત્રામાં ગ્લૂકોઝ, તાવ, ઉલ્ટી જાડા વગેરેની દવાઓ રાખવી.
12. ભોજન પાણીની યોગ્ય વ્યવસ્થા રાખવી. પાણીની શુદ્ધતાનો ખાસ કાળજી રાખવી કારણકે આ તમને બીમાર કરી શકે છે.