માતૃભાષા-પિતૃભાષા

N.D
રાજુ પોતાની બહેનને - દીદી અમારી ભાષાને માતૃભાષા કેમ કહે છે, પિતૃભાષા કેમ નહી ?
બહેન - કારણકે આપણી મમ્મી બહુ બોલે છે અને પપ્પા ચુપ રહે છે.

વેબદુનિયા પર વાંચો