પ્રપોઝ કરવા માટેનું શુભ મુહૂર્ત
14 ફેબ્રુઆરીના રોજ સવારે 11:12 વાગ્યાથી બપોરે 12:35 વાગ્યા સુધી પ્રપોઝ કરવાનું શુભ મુહૂર્ત છે. જો તમે તમારા પાર્ટનરને રાત્રે પ્રપોઝ કરીને કોઈ સારા રેસ્ટોરન્ટ અથવા હોટેલમાં ડિનર પર લઈ જઈને પ્રપોઝ કરવા માંગો છો તો તે માટેનું પણ શુભ મુહૂર્ત છે. ડિનર કરતા સમયે તમે તમારા લવરને પ્રપોઝ કરવા માંગો છો તો તમે પ્રપોઝ કરી શકો છો. રાત્રે પ્રપોઝ કરવાનું શુભ મુહૂર્ત 09:23 વાગ્યાથી રાત્રે 10:59 વાગ્યા સુધી રહેશે. તમે તમારા પાર્ટનરને આ શુભ મુહૂર્તમાં પ્રપોઝ કરી શકો છો અને ગિફ્ટ આપી શકો છો, જેથી સારું પરિણામ આવશે.