શનિના રાશિ પરિવર્તનનો અસર
શનિ 29 એપ્રિલ 2022ને કુંભરાશિમાં ગોચર કરશે. જેના કારણે આ રાશિના જાતકોને કષ્ટ અને માનસિક તનાવનો સામનો કરવું પડશે. શનિદેવના કુંભ રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ શનિની સાઢેસાતીનો બીજો
કુંભરાશિ વાળાને શનિની સાઢે સાતીથી ક્યારે મળશે મુક્તિ
કુંભરાશિ વાળાને 3 જૂન 2027માં શનિની સાડેસાતીથી મુક્તિ મળશે. આ દિવસ શનોનો રાશિપરિવર્તન મેષ રાશિમાં થશે. પણ 20 ઓક્ટોબરને શનિ તેમના વક્રી ચાલમાં મીન રાશિમાં ગોચર કરશે.
શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય
શનિની સાડેસાતીના સમયે વ્યક્તિને શનિદેવની સાથે હનુમાનજીની પૂજા-અર્ચના કરવી જોઈએ.
શનિદેવને પ્રસન્ન કરવા માયે દર દિવસે શનિ સ્ત્રોત્નો પાઠ કરવો જોઈએ.
કહેવાય છે કે શનિવારના જે લોખંડના વાસણ, કાળા કપડા, સરસવનુ તેલ, કાળી દાળ, કાળા ચણા અને કાળા તલ દાન કરવાથી શનિદેવ પ્રસન્ન હોય છે.