સૌ પહેલા જાણીશુ કે પંચક છે શુ
વૈદિક જ્યોતિષ મુજબ ચંદ્રમા એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. જ્યારે ચંદ્રમાં કુંભ અને મીન રાશિમાં સંચાર કરે છે તો આ કાળ અઢી અને અઢી મળીને પાંચ દિવસનો થઈ જાય છે. આ દરમિયાન આ પાંચ દિવસમાં ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રવેતી નક્ષત્ર હોય છે. તેને અશુભ નક્ષત્ર માનવામાં આવે છે અને આ પાંચ દિવસના કાળને પંચક કહે છે.