વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ 6 જાન્યુઆરી મતલબ શનિ અમાવસ્યાના દિવસે પડી રહ્યુ છે. ગ્રહણ 5 જાન્યુઆરીની અડધી રાતથી શરૂ થશે નએ 6 જાન્યુઆરી સુધી રહેશે. જો કે ભારતમાં આ જોવા નહી મળે. તેથી મોટાભાગના જ્યોતિષ મુજબ તેની અસર રાશિઓ પર નહી પડે. પણ જ્યોતિષિઓનુ માનીએ તો શનિ અમાવસ્યા હોવાને કારણે આ દિવસે જાપ દાન અને હવન કરવુ શુભ રહેશે.
સ્દુએહે મૂળ નક્ષત્ર છે. માન્યતા છે કે સૂર્ય ગ્રહણ પછી ઘઉ, ધાન, ચણા, મસૂર દાળ, ગોળ, ચોખા, સફેદ ગુલાબી વસ્ત્ર, ચૂડો, ખાંડનુ દાન કરવુ સારુ માનવામાં આવે છે.