મેષ - મેષ રાશિવાલા માટ આ મહિનાની શરૂઆત પરેશાનીઓ સાથે થઈ શકે છે. બીજી બાનુ મહિનાના શરૂઆતમાં મુશ્કેલીઓ, ગૂંચવણો અને રાહત અનુભવાશે. રોગોનો નાશ થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે. જ્યા મનાસિક ભ્રમની સ્થિતિ મહિનાની શરૂઆતમાં થશે તો બીજી બાજુ મધ્યથી માન સન્માનમાં વૃદ્ધિ થશે. યાત્રાને ટાળવી આ સમયે શ્રેયસ્કર રહેશે. મહિનાનો અંતિમ સમય પણ મળતાવડો રહેશે.
વૃષભ - સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો
આ મહિને વિપરિત પરિસ્થિતિઓને પ્રોત્સાહન મળી શકે છે. જમીન મિલકતની સમ્સ્યાઓ વધી શકે છે. ગ્રહ નક્ષત્રઓની સ્થિતિ થોડી એવી છે કે વૃષભ રાશિવાળા આ મનિને બધાને સુખી કરવાનો પ્રયત્ન કરશે. પણ બદલામાં તેમને સુખ મુશ્કેલીથી મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે પણ વિશેષ સાવધાની રાખવી પડશે. ખુદ અને સંતાનને રોગની આશંકા રહેશે.
મિથુન - મિશુન રાશિવાળાના મહિનાની શરૂઆતમાં શુભ સમાચાર પ્રાપ્ત થશે. કોઈ મહિલા પાસેથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. સુખ શાંતિની પ્રાપ્તિ અને શત્રુઓનો પરાજય થશે. ઈંટરવ્યુ પરીક્ષા હરીફાઈમાં વિદ્યાર્થીઓને સફળતા મળશે. મહિનાના મધ્યમં તમને ચારેય બાજુથી વિવાદ ઘેરી શકે છે. તેથી વાણી પર નિયંત્રણ રાખો અને ઘરેલુ વિવાદથી દૂર રહો. કોશિશ કરો કે કોઈની સાથે વાદ વિવાદ ન થાય.