કેટલાક લોકો ભલે કેટલા પણ ઈમાનદાર અને દેખાવમાં સજ્જન વ્યક્તિ હોય પણ પ્રેમના મામલે ખૂબ બેવફા હોય છે. એવુ કહેવાય છે કે વિશ્વાસ પ્રેમની પ્રથમ કસોટી છે. જો કોઈ સંબંધમાંવિશ્વાસ નથી તો તે વધુ દિવસ સુધી ટકતો નથી. જ્યોતિષ મુજબ વ્યક્તિનો વ્યવ્હાર, પ્રેમ સંબંધ વગેરે તેની રાશિ પર નિર્ભર કરે છે. તમારી મિત્ર તમારા પર કેટલો વિશ્વાસ કરે છે અને તમારી સાથે તેનો સંબંધ કેટલો આગળ સુધી જશે એ વાતનો અંદાજ તમે તેની રાશિને જાણીને લગાવી શકો છો.
2 કન્યા રાશિ - કન્યા રાશિના લોકો પોતાનો સંબંધ ગુસ્સામાં તોડે છે. કન્યા રાશિના લોકો પોતાના સંબંધને લઈને ખૂબ જ ઈમાનદાર હોય છે અને પોતાના પ્રેમ પ્રત્યે સમર્પિત હોય છે. પણ જો તેમને કોઈ ઠેસ પહોંચાડે તો તે સંબંધ તોડવામાં જરા પણ મોડુ કરતા નથી. આ રાશિના લોક્કો કોઈને દગો આપતા નથી પણ કોઈ તેમને દગો આપે તે તેમને પસંદ નથી.