લગ્ન પહેલા દરેકને એક જ તમન્ના હોય છે કે તેમનો પાર્ટનર તેમને હંમેશા ખુશ રાખે અને ઘણો પ્રેમ આપે. ક્યારેક ક્યારે પ્રેમમાં પડીને કેટલાક કોકો એવા પાર્ટનર સાથે લગ્ન કરી બેસે છે જ્યારબાદ તેમને પસ્તાવવુ પડે છે. તો બીજી બાજુ કેટલાક લોકોને તેમનો મનપસંદ જીવનસાથી મળી જાય છે. પણ આજે અમે તમને કેટલીક એવી રાશિયો વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે પોતના પાર્ટનરને ખૂબ વધુ પ્રેમ કરે છે જો તમારો પાર્ટનર પણ આ રાશિયોમાંથી એક છે તો તમે ખૂબ લકી છો. કારણ કે આ રાશિના લોકો પોતાના પાર્ટનરને હદથી વધુ પ્રેમ કરે છે.