શુભ તારીખ : 1, 10, 19, 28
શુભ અંક :1, 10, 19, 28, 37, 46, 55, 64, 73, 82
શુભ વર્ષ : 2017, 2026, 2044, 2053, 2062
કેવુ રહેશે વર્ષ - 1, 10, 19, 28 તારીખના રોજ જન્મેલ વ્યક્તિ માટે આ વર્ષ શુભ કહી શકાય છે. 1 મૂલાંકવાળોનો સ્વામી સૂર્ય છે. બીજી બાજુ વર્ષનો અંક 5 છે. તેમની અંદર પરસ્પર મિત્રતા છે. તેથી આ વર્ષ તમારે માતે એકદમ સુખદ રહેશે. અધૂરા કાર્યોમાં સફાળતા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ ઉત્તમ રહેશે. પારિવારિક બાબતોમાં પણ મહત્વપુર્ણ કાર્ય થશે. અવિવાહિતો માટે સુખદ સ્થિતિ બની રહી છે. વિવાદના યોગ રહેશે. નોકરિયાત માટે સમય ઉત્તમ છે. પદોન્નતિના યોગ છે. બેરોજગારો માટે પણ ખુશખબર છે આ વર્ષ તમારી મનોકામના પુર્ણ થશે.