Jyotish - તમારા નામમાં એક અક્ષર બે કે તેથી વધુ વાર આવે છે તો...

ગુરુવાર, 31 ઑગસ્ટ 2017 (15:54 IST)
બાળકના જન્મ લીધા પછી તેનુ નામ મુકવામાં આવે છે. હિન્દુ ધર્મમાં બાળકનુ નામ જન્મ કુંડળીના હિસાબથી મુકવામાં આવે છે. કેટલાક લોકોના નામમાં એક જ અક્ષર બીજીવાર આવે છે.  શુ તમને ખબર છે કે આનો પણ કંઈક મતલબ છે. આજે અમે આવા જ નામો સાથે જોડાયેલ એક રહસ્ય વિશે તમને બતાવવા જઈ રહ્યા છીએ. 
 
જો તમારા નામમાં અંગ્રેજીનુ A,I,J,Q કે Y અક્ષર બે વાર આવે છે તો તેનો મતલબ છે કે વ્યક્તિ સાહસી પ્રકારની છે.  આવા લોકો કોઈની મદદ કરવામાં ક્યારેય પાછળ હટતા નથી.  આવા લોકો ખૂબ મહત્વાકાંક્ષી અને ખૂબ પ્રેમ રાખે છે. 
 
જો તમારા નામમાં B, K અને R અક્ષર વારેઘડીએ બેવડાવી જઈ રહ્યા છીએ તો તમે ખૂબ સંવેદનશીલ છો.. આવા લોકોના મનમાં હંમેશા અસુરક્ષાની ભાવના રહે છે. આ લોકો ભાવુક પ્રકારના હોય છે.  તેમનો અંદાજ થોડો રસપ્રદ હોય છે. તમને સંગીત અને કલાત્મક વસ્તુઓ ખૂબ ગમે છે. 
 
જો તમારા નામમાં C, G, L અને S વારેઘડીએ આવે છે તો તમે ખૂબ કલ્પનાત્મક સ્વભાવ છે. આ કારણ છે કે આ શ્રેણીના લોકો મોટાભાગના કલાકાર જ હોય છે.  એવુ માનવામાં આવે છે કે આવા લોકોના સ્વભાવ ખૂબ સારો હોય છે.  આ જ બળ પર આ જલ્દી જ સૌ ના વ્હાલા બની જાય છે. સાથે જ તેઓ ખૂબ હુનરવાળા હોય છે. 
 
જો તમારા નામમાં અંગ્રેજીના અક્ષર D, M અને T ને વારેઘડીએ  આવે તો તે વ્યક્તિ કામમાં કુશળ હોય છે. આવા લોકો ખૂબ મહેનતી હોય છે અને ખૂબ પ્રોગેસ કરે છે. 
 
પોતાના નામમાં E, H, N કે પછી X અક્ષરનો પ્રયોગ વારે ઘડીએ થાય છે તો આ લોકો સફળતા જલ્દી મેળવી લે છે. તેમને ધન સંબંધમાં ક્યારેય ચિંતા નથી થતી. 
 
જો તમારા નામમાં અંગ્રેજીના U, V કે W અક્ષર એકથી વધુ વર આવે છે તો આવા લોકો પોતાની જવાબદારીથી ક્યારેય પાછળ નથી હટતા. આવા લોકો પોતાના પરિવાર પ્રત્યે વધુ લાગણીશીલ હોય છે. તેમનુ ભાગ્ય પણ સારુ હોય છે. તમારા નામમાં એક અક્ષર બે કે તેથી વધુ વાર આવે છે તો... 
 
બાળકના જન્મ લીધા પછી તેનુ નામ મુકવામાં આવે છે. હિન્દુ ધર્મમાં બાળકનુ નામ જન્મ કુંડળીના હિસાબથી મુકવામાં આવે છે. કેટલાક લોકોના નામમાં એક જ અક્ષર બીજીવાર આવે છે.  શુ તમને ખબર છે કે આનો પણ કંઈક મતલબ છે. આજે અમે આવા જ નામો સાથે જોડાયેલ એક રહસ્ય વિશે તમને બતાવવા જઈ રહ્યા છીએ. 
 
જો તમારા નામમાં અંગ્રેજીનુ A,I,J,Q કે Y અક્ષર બે વાર આવે છે તો તેનો મતલબ છે કે વ્યક્તિ સાહસી પ્રકારની છે.  આવા લોકો કોઈની મદદ કરવામાં ક્યારેય પાછળ હટતા નથી.  આવા લોકો ખૂબ મહત્વાકાંક્ષી અને ખૂબ પ્રેમ રાખે છે. 
 
જો તમારા નામમાં B, K અને R અક્ષર વારેઘડીએ બેવડાવી જઈ રહ્યા છીએ તો તમે ખૂબ સંવેદનશીલ છો.. આવા લોકોના મનમાં હંમેશા અસુરક્ષાની ભાવના રહે છે. આ લોકો ભાવુક પ્રકારના હોય છે.  તેમનો અંદાજ થોડો રસપ્રદ હોય છે. તમને સંગીત અને કલાત્મક વસ્તુઓ ખૂબ ગમે છે. 
 
જો તમારા નામમાં C, G, L અને S વારેઘડીએ આવે છે તો તમે ખૂબ કલ્પનાત્મક સ્વભાવ છે. આ કારણ છે કે આ શ્રેણીના લોકો મોટાભાગના કલાકાર જ હોય છે.  એવુ માનવામાં આવે છે કે આવા લોકોના સ્વભાવ ખૂબ સારો હોય છે.  આ જ બળ પર આ જલ્દી જ સૌ ના વ્હાલા બની જાય છે. સાથે જ તેઓ ખૂબ હુનરવાળા હોય છે. 
 
જો તમારા નામમાં અંગ્રેજીના અક્ષર D, M અને T ને વારેઘડીએ  આવે તો તે વ્યક્તિ કામમાં કુશળ હોય છે. આવા લોકો ખૂબ મહેનતી હોય છે અને ખૂબ પ્રોગેસ કરે છે. 
 
પોતાના નામમાં E, H, N કે પછી X અક્ષરનો પ્રયોગ વારે ઘડીએ થાય છે તો આ લોકો સફળતા જલ્દી મેળવી લે છે. તેમને ધન સંબંધમાં ક્યારેય ચિંતા નથી થતી. 
 
જો તમારા નામમાં અંગ્રેજીના U, V કે W અક્ષર એકથી વધુ વર આવે છે તો આવા લોકો પોતાની જવાબદારીથી ક્યારેય પાછળ નથી હટતા. આવા લોકો પોતાના પરિવાર પ્રત્યે વધુ લાગણીશીલ હોય છે. તેમનુ ભાગ્ય પણ સારુ હોય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર