તમે આ કોર્સ ક્યાં કરી શકો છો AI Course
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોર્સ કરવા માટે તમે IIT કોલેજ પસંદ કરી શકો છો. આ કોલેજો પણ આ અભ્યાસક્રમો ઓફર કરે છે. આમાં IIT ખડગપુર, દિલ્હી, મુંબઈ, મદ્રાસ, રૂરકી વગેરે જેવી કોલેજોનો સમાવેશ થાય છે. AI એ ઉચ્ચ પેકેજ પગાર ધરાવતું ક્ષેત્ર છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં ડિગ્રી પ્રોફેશનલ વ્યક્તિની શરૂઆતનો પગાર 50થી 60 હજારથી લઈને 1 લાખની આસપાસ હોય છે. આ સિવાય તે તમારી કુશળતા પર પણ આધાર રાખે છે.