પ્રેમી-પ્રેમિકા

એક પ્રેમિકાએ પ્રેમીને કહ્યુ - હુ વિચારુ છુ કે મારી બધી મિલકત કોઈ સાધુ બાબાને દાનમાં આપી દઉ.
આટલુ સાંભળીને પ્રેમી ઉઠીને નાસવા માંડ્યો
પ્રેમિકા - હવે, તમે ક્યા ચાલ્યા ?
પ્રેમી - સાધુ બનવા.

વેબદુનિયા પર વાંચો