IPL 2021, RCB vs MI: પહેલી મેચમાં RCBએ મારી બાજી, એબી ડિવિલિયર્સએ જીતાવી હારેલી મેચ

શુક્રવાર, 9 એપ્રિલ 2021 (23:24 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021 ની પ્રથમ મેચમાં વિરાટ કોહલીની કપ્તાનીવાળી રોયલ ચેલેજર્સ બેંગલોરે પાંચ વારની ચેમ્પિયન મુંબઈ ઈંડિયંસને 2 વિકેટથી હરાવી દીધી છે.  મુંબઈ તરફથી મળેલ 160  રનના લક્ષ્યનો પીછો કરતા બેંગલોરની રમત ઈંનિગ ડગમગાઈ, પણ છેવટે એબી ડિવિલિયર્સે દાવ સંભાળી લીધો અને 48 રનની મેચને જીતાવનારી રમત રમી 
 
-  12 ઓવર પછી રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સ્કોર 2 વિકેટ પર  95 રન છે. ટીમને જીતવા માટે 65 રનની જરૂર છે. હાલમાં કેપ્ટન વિરાટ અને ગ્લેન મેક્સવેલની જોડી ક્રીઝ પર છે.
-  9 ઓવરના અંતે બેંગ્લોરનો સ્કોર 69-2 છે. ટીમને જીતવા માટે 66 બોલમાં 91 રનની જરૂર છે. હાલ કેપ્ટન વિરાટ કોહલી 28 અને ગ્લેન મેક્સવેલ 17 રન બનાવીને અણનમ છે.
- પાવરપ્લેના અંતિમ બોલ પર બેંગ્લોરના બેટ્સમેન રજત પાટીદારને ન્યુઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટએ ક્લીન બોલ્ડ કર્યો.  રજત તેની ઇનિંગ્સમાં માત્ર 8 રન બનાવી શક્યો હતો.
- 5 મી ઓવરના બીજા બોલ પર વોશિંગ્ટન સુંદર 10 રને આઉટ થયો. તે કૃણાલ પંડ્યાના બોલ પર આઉટ થયો હતો.
- આરસીબીનો સ્કોર 4 ઓવર પછી વિકેટ ગુમાવ્યા વિના 35 રન છે. વિરાટ કોહલી 18 અને વોશિંગ્ટન સુંદર 10 રન બનાવીને રમી રહ્યો છે. 
-આરસીબીનો દાવ શરૂ, વિરાટ કોહલી અને સુંદર ક્રીઝ પર 
- મુંબઈએ બેંગ્લોરમે જીતવા માટે 160 રનનુ ટારગેટ આપ્યુ છે. બેંગ્લોર તરફથી હર્ષેલ પટેલે સૌથી વધુ 5 વિકેટ ઝડપી છે.
- ફાસ્ટ બોલર હર્ષેલ પટેલે મુંબઈની ઇનિંગની અંતિમ ઓવરમાં  શાનદાર બોલિંગ કરતા ક્રુનાલ પંડ્યા, કિરોન પોલાર્ડ અને માર્કો જેન્સન પેવેલિયનનો માર્ગ બતાવ્યો હતો, આ તેમની આ ઇનિંગ્સની તેની પાંચમી વિકેટ હતી.



11:35 PM, 9th Apr
- રોયલ ચેલેજર્સ બેંગલોરે આ મેચમાં બે વિકેટથી લગભગ જીત નોંધાવી છે ટીમ તરફથી સૌથી વધુ રન એબી ડિવિલિયર્સ(48) એ બનાવ્યા. 

11:18 PM, 9th Apr
- મુંબઇના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે શાનદાર બોલિંગ કરતા ટીમને એક વધુ સફળતા અપાવતા ડેન ક્રિશ્ચિયનને પેવેલિયનમાં મોકલ્યો.   અહીંથી બેંગ્લોરનો જીતવાનો રસ્તો ખૂબ મુશ્કેલ થઈ ગયો છે. 

11:15 PM, 9th Apr
- માર્કો જેનસને મૈક્સવેલ પછી શાહબાજ અહમદને આઉટ કરી બેંગલોર ટીમની કમર તોડી નાખી છે.  આ સાથે આરસીબીની અડધી ટીમ પેવેલિયન પરત ફરી છે. ટીમને અહીથી હવે એબી ડિવિલિયર્સથી આશા છે. 
 
- આઈપીએલ ડેબ્યુ કરનારા માર્કો જેન્સન શાનદાર બોલિંગ કરતા ટકીને રમી રહ્યા છે. ગ્લેન મૈક્સવેલને ક્રિસ લિનના હાથે કેચ આઉટ થયો. આ સાથે બેંગ્લોરની વિકેટ પડી ચુકી છે.

10:09 PM, 9th Apr
- 5 મી ઓવરના બીજા બોલ પર વોશિંગ્ટન સુંદર 10 રને આઉટ થયો. તે કૃણાલ પંડ્યાના બોલ પર આઉટ થયો હતો.
- આરસીબીનો સ્કોર 4 ઓવર પછી વિકેટ ગુમાવ્યા વિના 35 રન છે. વિરાટ કોહલી 18 અને વોશિંગ્ટન સુંદર 10 રન બનાવીને રમી રહ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર