8. 5-6 લસણની કળીઓને ઘી માં પકવો અને સંચળ નાખીને ખાવ. તાવ ઉતરી જશે.
9. ઠંડા પાણીમાં ડુબાડેલુ કપડુ 5 થી 10 મિનિટ માથા પર મુકો તાવ ઉતરી જશે.
10. સવાર-સાંજ ડુંગળીનો રસ પીવાથી તાવ ઉતરી જશે અને ડાયજેશન પણ ઠીક રહેશે.
11. કાચા લસણને એક કપ પાણી સાથે ઉકાળીને તેને ગાળી પીવો. શરદી, તાવ અને ખાંસીમાં રાહત મળશે.