bed bugs in gujarati, માંકડ, માંકડ મારવાની દવા,
bed bugs, માંકડ, bed bugs remove tips,
માંકડ પલંગની ચાદર, ઓશીકા અને ધાબળા નીચે સંતાઈ શકે છે. માંકડને દૂર કરવા માટે તમે પલંગના ગાદલા, ચાદર અને તકિયાને ગરમ પાણીથી ધોઇ લો. આમ કરવાથી માંકડ મરી જાય છે
ઘરની જે જગ્યાઓમાં માંકડ દેખાય છે ત્યાં તમે બેકિંગ સોડા છાંટી દો.
તમારા કબાટ અને પલંગ પર માંકડ થઇ ગયા છે તો તમે તે જગ્યા પર ફુદીનાના પાન મૂકી દો આવુ કરવાથી માંકડા દૂર ભાગી જશે.
દિવાલોના ખૂણા પર આવશ્યક તેલનો વારંવાર છંટકાવ પલંગથી માંકડને દૂર રાખશે.
મોટાભાગની કેટરપિલર ખૂણાની જગ્યામાં સ્થાયી થાય છે. તેથી જો ઘરમાં કોઈ તિરાડ હોય તો તેને સીલ કરી દેવી જોઈએ.