કિચનની શોભા વધારે છે ત્યા મુકેલા ચમકતા વાસણ. પણ અનેકવાર રસોઈ બનાવતી વખતે વાસણ એટલા બળી જાય છે કે તેને સાફ કરવા મુશ્કેલ થઈ જાય છે. જો કલાકો સુધી પણ તેને સાફ કરતા રહો તો પણ તે પહેલા જેવા ચમકતા નથી. જેને કારણે રસોડામાં આ ડાઘવાળ વાસણ ખૂબ ગંદા લાગે ચ હે. જો તમારી સાથે પણ આવુ થાય છે તો કલાકો સુધી ટાઈમ વેસ્ટ કરીન એ બળેલા વાસણોને ચમકાવવાને બદલે કેટલાક સહેલા ઉપાય અપનાવીલો. જી હા આજે અમે તમને એ ઘરેલુ ઉપાયો બતાવીશુ જેને અપનાવીને તમે મિનિટોમં વાસણ ચમકાવી શકશો.