ગુજરાતી જોક્સ - બીજાની પત્નીને પ્રેમ

શુક્રવાર, 26 એપ્રિલ 2019 (07:27 IST)
એક કરોડનો સવાલ પૂછાયું -

પત્નીના પગ દબાવવું ગુલામી છે કે પ્રેમ 
 
પાંચ કરોડનો જવાબ મળ્યું-

પત્ની પોતાની જોય તો ગુલામી અને બીજીને હોય તો પ્રેમ 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર