જે લોકોની કુંડળીમાં ગુરૂ અશુભ હોય છે. તેમને સફળતા મળવામાં શંકા હોય છે. કારણ કે તેઓ ક્યારેય નેતૃત્વ નથી કરી શકતા. કાયમ બીજાના નેતૃત્વમાં જ કાર્ય કરે છે. તેમના લગ્નમાં મુશ્કેલીઓ આવે છે અને વાણી સંબંધી દોષ પણ થાય છે. બીજી પણ અનેક સમસ્યાઓ આ જાતકોને ધેરી લે છે. પણ નીચે લખેલ મંત્રોનો જપ કરવાથી તેમની આ સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ મંત્રોના જાપથી પ્રતિકૂળ ગુરૂ પણ અનુકૂળ ફળ આપવા માંડે છે. આ મંત્ર આ પ્રકારનો છે.
- ગુરૂપૂર્ણિમાના દિવસે સવારે જલ્દી ઉઠીને દેવગુરૂ બૃહસ્પતિની મૂર્તિની પૂજા કરો અને તેમણે પીળી વસ્તુઓ અર્પિત કરો - જેવીકે પીળા ફળ, પીળા ફૂલ, પીળા વસ્ત્ર વગેરે.