આમિર અલીએ બચાવ્યો જીવ

P.R
અભિનયની દુનિયામાં આવતા પહેલા આમિર અલીએ સહારા એઅરલાઈંસમાં કેબિન ક્રૂ ના રૂપમાં પાંચ વર્ષ સુધી કામ કર્યુ છે. તેમનો અનુભવ તાજેતરમાં કામ આવ્યો જ્યારે તેમણે એક વ્યક્તિનો જીવ બચાવ્યો.

સંજીદા શેખ અને તનુશ્રી દત્તાની સાથે દિલ્લીમાં પરફોર્મ કર્યા પછી આમિર વિમાન દ્વારા મુંબઈ પાછા ફરી રહ્યા હતા. આમિરની પાસે બેસેલા વ્યક્તિને એટેક આવ્ય્હો અને તેઓ શ્વાસ નહોતા લઈ શકતા.

આ ઘટનાથી ગભરાવવાને બદલે આમિરે ધીરજથી કામ લીધુ. તેમણે તરત જ ઓક્સીજન માસ્ક લાવીને તેને શ્વાસ લેવામાં મદદ કરી. આમિરની બધાએ પ્રશંસા કરી. ખરેખર, તેમને પ્રશંસા કરવા લાયક કામ કર્યુ.

વેબદુનિયા પર વાંચો