દહી પાપડી ચાટનુ નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે. આ ચાટ ઉત્તર ભારતના વ્યંજનોમાં એક લોકપ્રિય સ્નૈક રેસિપી પણ છે અને મુખ્ય રૂપથી દહી અને નાની પાપડીઓ સાથે તૈયાર કરવામાં આવે છે. જો તમે રેસ્ટોરેંટ જેવી સ્ટાઈલની પાપડી ચાટ બનાવવા માંગો છો તો અમે તમારે માટે સહેલી રેસીપી લઈને આવ્યા છે. આ રેસીપી તમારા ઘરે જ ખૂબ ઓછી સામગ્રી સાથે બનાવી શકાય છે. તો તમે રાહ શાની જોઈ રહ્યા છો ? જાણી લો કેવી રીતે તમે પાપડી ચાટ ઘરમાં જ બનાવી શકો છો.
મુખ્ય સામગ્રી - 10 snacks - બાફેલા બટાકા, બાફેલા દેશી ચણા, લીલી ચટણી, દહી, આમલીની ચટણી, ઝીણી સમારેલી ડુંગળી, મીઠુ, જીરા પાવડર, લાલ મરચુ, ચાટ મસાલા
- ત્યારબાદ મીઠુ, જીરા પાવડર, લાલ મરચુ નાખો. હવે તેમા આમલીની ચટણી અને ધાણા નાખો અને તેમા ચાટ મસાલા, સમારેલા ધાણા સાથે ગાર્નિશ કરો. સર્વ કરતા પહેલા તેના પર સેવ ભભરાવવાનુ ભૂલશો નહી.