સામગ્રી - 4 બટાકા લાંબા કાપેલા, 8 ટેબલ સ્પૂન મેદો, 1 શિમલા મરચુ સમારેલુ, 1 નાની ચમચી લસણનું પેસ્ટ, 2 ટેબલ સ્પૂન તલ, 1 ટેબલ સ્પૂન મધ, 1 ટેબલ સ્પૂન સોયા સોસ, 1 લીલી ડુંગળી ઝીણી સમારેલી, ચિલી સોસ, મીઠુ સ્વાદમુજબ, તેલ જરૂર મુજબ.
- એક ચમચી તેલમાં લસણ, ડુંગળી, શિમલા મરચુ નાખીને ફ્રાય કરો. પછી તેમા મીઠુ, મધ, સોયા સોસ, ચિલી સોસ નાખીને એક મિનિટ સુધી પકવો.