આજનુ પંચાગ

મંગળવાર, 4 નવેમ્બર 2014 (10:37 IST)
તા. ૪-૧૧-૨૦૧૪, મંગળવાર

કારતક સુદ બારસ-પંચક/ગરૃડદ્વાદશી
મુ. મહોરમ - તાજીયા
'ગુજરાત સમાચાર'ના વાત્સલ્યમૂર્તિ ધર્મપરાયણ સ્વ. વિમળાબેન શાં. શાહની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ

 દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
જન્મ રાશિ : આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદ સાંજના ૬ ક. ૨૫ મિ. સુધી પછી રેવતી.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા (સ્વાન) મંગળ-ધન, બુધ-તુલા (મા) ૨૧.૧૬થી, ગુરુ-કર્ક, શુક્ર-તુલા, શનિ-વૃશ્ચિક, રાહુ-કન્યા કેતુ-મીન, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર- મીન
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ, શાકેઃ ૧૯૩૬, જય સંવત્સર, જૈન વીર સંવત - ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાક : કારતક ૧૨
માસ-તિથિ-વાર - કારતક સુદ બારસ મંગળવાર વ્રજ માસ કારતક
- ભૌમ પ્રદોષ વ્રત. આજે પંચક છે. તુલસી વિવાહ
- સિદ્ધિયોગ સાંજના ૬ ક. ૨૫ મિ. સુધી

વેબદુનિયા પર વાંચો