ગુજરાતી જોક્સ - કાકા છાપું વાંચતા તા..

મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (16:59 IST)
કાકા છાપું વાંચતા તા.. 
એમા હતુ
કમળાએ 21નો જીવ લીધો 
 
કાકા બોલ્યા 
આ એની માનું બહુ ડેંજર 
બૈરું લાગે... 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર