ગુજરાતી જોક્સ - અમારા ક્લાસની છોકરીઓ ના બાળકો

રવિવાર, 17 નવેમ્બર 2019 (11:39 IST)
ગુજરાતી જોક્સ -અમારા ક્લાસની છોકરીઓ
ના બાળકો
અમે છોકરાઓ જ્યારે પોતાના
 પગ પર ઉભા થઈ જાય છે 
 
ત્યાં સુધી તો 
અમારા ક્લાસની છોકરીઓ
ના બાળકો પગે પગે 
 
હાલવા લાગી જાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર